
શ્રી કીર્તિ ઠક્કરને સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ. સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ નો યુવા પ્રગતિ USA પ્રેરિત માધ્યમિક વિભાગ નો ” સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ” ભાડાઈ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કીર્તિ ઠક્કર ને ફાળે જાય છે. આ એવોર્ડ માં . ૨૧૦૦૦/- નો પુરસ્કાર તેમજ પુસ્તકો પ્રદાન કરવામાં આવશે. એવોર્ડ પ્રદાન નો કાર્યક્રમ તા. ૨૩/૦૩/૨૦૨૩, ગુરુવાર નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાજકોટ ખાતે યોજાનાર છે. ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશન ના સંગઠન મંત્રી માંડવી ના રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષક શ્રી દિનેશભાઈ શાહ ની યાદી માં જણાવ્યું હતું