જામનગર સીટી એ ડિવિ. ની સર્વેલન્સ ટીમે ૧૨ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો

જામનગર 

જામનગર સીટી એ ડિવિ. ની સર્વેલન્સ ટીમે ૧૨ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો

ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમા પ્રોહીબીશન/હથીયાર/ચીંટીંગના ગુન્હાઓમા તથા રાજસ્થાન રાજયના પાલી જીલ્લામા છેલ્લા બે વર્ષથી કુલ -૧૨ ગુન્હામા નાશતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર સીટી એ ડીવી.પો.સ્ટેની સર્વેલન્સ ટીમ.

રાજકોટ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ જામનગરની સુચના મુજબ ગુજરાત રાજયમાં તાજેતરમાં આવનાર વિધાનસભા ચુંટણી અનુસંધાને ગંભીર ગુન્હામા તેમજ ચુંટણી સમયે ગુન્હો કરતા ગુન્હેગારો વીરૂદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા તેમજ મીલ્કત સંબંધી/શરીર સંબંધી પ્રોહીબીશનના ગુન્હામા નાશતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાશતા ફરતા આરોપી પકડવા બાબતે ખાસ ડ્રાઇવ રાખેલ હોય.

જે અનુસંધાને જામનગર નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર એમ.બી.ગજ્જર સાહેબના માર્ગદર્શન મુજબ, આજરોજ સીટી એ ડીવી પો.સ્ટે.ના સર્વલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ બી,એસ.વાળા સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના માણસો સાથે સીટી એ ડીવી પો.સ્ટે વિસ્તારમાં નાશતા ફરતા આરોપીઓ પકડવા અંગે સતત પ્રયત્નશીલ હતા. 

દરમ્યાન પો.કોન્સ વિક્રમસિહ ભરતસિહ જાડેજા તથા પો.હેડ.કોન્સ રવીરાજસિંહ અનીરૂદ્ધસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયાને મળેલ બાતમી હકીકત બાતમી આધારે જામનગર, રાજકોટ, ઉપલેટા, જુનાગઢ, જેતપુર, તથા પાલી (રાજસ્થાન) જીલ્લામાં કુલ -૧૨ ગુન્હામા નાશતો ફરતો આરોપી અમીનમીયા મહમદમીયા મટારી જાતે સૈયદ ઉ.વ ૩૯ ધંધો ડ્રાઇવીંગ રહે, ગુલાબનગર જામનગર મુળન્યુ દોલતપરા કીરીટનગર નવી મસ્જીદ પાસે જુનાગઢ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપીને અટક કરવાના બાકીના ગુન્હા
જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે ના ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૮૨૨૦૮૨૦
પોહી
ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૨૨
કલમ૬૫એ એ,૧૧૬(બી) વી. જુનાગઢ. એ ડીવી.પો.સ્ટેના ગુ.ર.ન ૦૨૯૮૨૨ આર્મ્સ એકટ ૨૫૮૧-બીએ.૨૯ વી.
જુનાગઢ એ.ડીવી.પો.સ્ટેના ગુ.ર.ન ૯૪૫/૨૦ પ્રોહી કલમ ૬૫ઇ,૧૧૬(બી) વી.
જૂનાગઢ તાલુકા પો.સ્ટેના ગુ.ર.ન ૦૪૯૪, ૨૦ ઇ.પી,કો ક્લમ ૧૪૦૬,૪૨૦,૪૬૫ વી
જૂનાગઢ તાલુકા પો.સ્ટેના ગુ.ર.ન ૦૮૮૩૮ ૨૦ પ્રોહી કલમ ૬૫(ઇ),૧૧૬(બી) વી.

જુનાગઢ ચોરવાડ પો.સ્ટે ના ગુ.ર.ન ૦૦૦૫/૧ પ્રૌઢી કલમ ૬પાઈ) વી રાજકોટ એરપોર્ટ પો.સ્ટેના ગુ.ર.ન ૦૧૬૩૮૨૨ પ્રોહી કલમ ૬૫(ઇ),૧૧૬(બી)
ઉપલેટા પો.સ્ટેના ગુ.ર.ન ૦૮૪૧૮૨૧ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬(બી) વી.ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૯ રાજકોટ ડી.સી.બી પો.સ્ટેના ગુરુ ન ૦૧૨૦૮૨૧ પ્રોહી કલમ ૧૫(૪),૧૧૬(બી) વી ઇગ્લીશ દારૂની પેટી ૨૧૮ ઇગ્લીશ દારૂની બોટલ ૮૪૬૦ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૬૨૮ ૧૧ જેતપુર સીટી પો.સ્ટેના ગુ.ર.ન ૧૩૦૮૮૨૧ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬(બી) વી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૦ ઇગ્લીશ દારૂની પેટી ૩૫૫
૧૦ ઉપલેટા પો.સ્ટેના ગુ.ર.ન ૦૦૩૧, ૨૧ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬(બી) વી.

આરોપીનો ગુનાહીત ઇતીહાસ:

આરોપી અગાઉ પ્રોહીબીશનના ગુન્હામા તેમજ પાસામા પકડાયેલ છે,
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એમ.બી.ગજજર સાહેબ તથા પો.સબઇન્સ,બી.એસ.વાળા સાહેબ તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ મયુરસિંફ જાડેજા તથા દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા રવીરાજસીહ અનીરૂદ્ધસિહ જાડેજા તથા રવીન્દ્રસિંહ નાથુભા પરમાર તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્સ શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા યોગેન્દ્રસિહ  તથા રવીરાજસિહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા મહેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર તથા રાજેન્દ્રસિહ ધનશ્યામસિહ ડોડીયા તથા ખોડુભા કનુભા જાડેજા તથા રૂષિરાજસિંહ લાલુભા જાડેજા તથા રવીભાઇ ગોવીંદભાઇ શર્મા દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *