
Indian cricket : ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમની જાહેરાત
Indian cricket : ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમની જાહેરાત:શુભમન ગિલ કેપ્ટન, વિરાટ અને બુમરાહે ટીમમાં કમબેક કર્યું, હાર્દિક ઈજાના કારણે બહાર; શ્રેયસ વાઇસ કેપ્ટન
આગામી સિરીઝને 2027 વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. T20 ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે.
Indian cricket : ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો