મોક એસેમ્બલીમાં ગુંદાલાની વિદ્યાર્થિનીને ધારાસભ્ય બનવાનો મોકો મળ્યો

રિપોર્ટ :- જલ્પેશ ખત્રી

તા.૨૧ જુલાઇએ યોજાયેલ મોક એસેમ્બ્લીમાં ધોરણ ૧૨ અને તેથી ઉપરની ધોરણના વિદ્યાર્થિનીઑએક ધારાસભ્ય બની વિધાનસભા નું સંચાલન કર્યું હતું. જેમાં મુંદ્રા તાલુકા ના ગુંદાલા ગામ ની હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી જીયા અજયભાઇ ઠકકર એ પસંદગી પામીને વિધાનસભામાં પ્રજાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ તકે પ્રજાના પ્રતિનિધિ બની લોકોના કામ કેમ કરવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અંગેની સમજ કેળવી હતી.સમગ્ર ગુંદાલા ગામ તથા મુંદ્રા તાલુકા લોહાણા મહાજન માં હર્ષ ની લાગણી ફેલાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *