AAP ના ગેરંટી કાર્ડ રજિસ્ટ્રેશન કૈમ્પઇન ને મળી રહેલ અદ્દભુત જનસમર્થન

આમ આદમી પાર્ટી માંડવી દ્વારા ગેરંટી કાર્ડ ના રજિસ્ટ્રેશન કૈમ્પઇન ને મળી રહેલ અદ્ભૂત જનસમર્થન

માંડવી આમ આદમી પાર્ટી દ્વારા માંડવી ગૌરવ પથ પર ગેરંટી કાર્ડ આપી રજીસ્ટ્રેશન કરી પ્રચાર કરવામાં આવ્યું. માંડવી શહેરના આમ આદમી પાર્ટી કાર્યકરો ને શહેરની જનતાએ આવકારી લીધું હોય તેમ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

માંડવી ગૌરવ પથ પર આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરાયો હતો.

વીજળી ,શિક્ષણ અને આરોગ્ય સહિત મફત આપવાની વાત સાથે આમ આદમી કાર્યકરો એ પ્રચાર કર્યો હતો. આમ આદમી પાર્ટી ના માંડવી મુન્દ્રા ના સંગઠન મંત્રી આભાભાઈ ગઢવી સાથે કાર્યકરો આ પ્રચાર માં જોડ્યા હતા

લાયજા ગામ માં જનસંપર્ક કરાયો

આમ આદમી પાર્ટી માંડવી – મુન્દ્રા વિધાનસભા ના ઉમેદવાર કૈલાશદાન ગઢવી સાથે અભાભાઈ મેઘરાજ ગઢવી અને કેશવભાઈ મગન ગઢવી એ લાયજા ગામ માં જનસંપર્ક સાધ્યો હતો, પટ્ટણી સમાજ ના ભાઈઓ એ પોતાની સમસ્યા ઓ ની રજુઆત કરી હતી તેમાં કૈલાશદાન ભાઈ એ તેમની તમામ સમસ્યા ઓ નો સુખદ નિરાકરણ લાવવા નો વિશ્વાસ આપ્યો હતો. આમ આદમી તરફથી લોકો ને ગેરંટી કાર્ડ અપાયા જેને આમ લોકો એ સ્વીકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *