
સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ગાંધીનગર પોસ્કો કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવામાં આવી છે. આરોપી ટીના પરમારને ગાધીનગર પોસ્કો કોર્ટ દ્વારા 10 વર્ષની સજા અને 8 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે 2015માં આરોપીએ લગ્નની લાલચે સગીરાને ભગાડી જઈ તેની પર દુષ્કર્મ આચર્યુ હતું. તેને લઈને પોસ્કો કોર્ટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.