
દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારથી પસાર થઈ રહેલ ડોર ટુ ડોર કચરો લેવા આવતા ટેમ્પાની ટક્કરે મોપેડ બાઈકને ટક્કર મારતા મોપેડ ચાલકના માલિકે મોપેડમાં કોઈ નુકસાન ન થતા તેમ છતા ટેમ્પા ચાલકને જાહેરમાં માર માર્યું
દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારથી પરેલ વિસ્તાર તેમજ પરેલ વિસ્તારથી દાહોદ સીટી તરફ આવવાનો મુખ્ય માર્ગ છે જ્યાં દિવસ દરમિયાન લોકો ઘર વપરાસ નો સામાન લેવા લોકોનું ઘસારોં જોવા મળે છે ઘર વપરાસંનું સામાન લેવા આવતા લોકો પોતાના વાહનો રસ્તા ઉપરજં ઉભા કરી દેતા હોય છે તેમજ વેપારિઓ પણ પોતાના મોંઘા વાહનો પણ રસ્તા ઉપરજં અને પોતાની નજરોના સામે દુકાનની સામે મુકતા હોય છે જેથી પોતાના વાહનો ચોરી ના થાય તેમજ કોઈ એમના વાહનોને નુકસાન ન કરે જેના કારણે દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં રોજે રોજ ટ્રાફિકની સમશ્યા સર્જાતી હોય છે જેથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનું સામનો કરવો પડતો હોય છે જેમાં આજરોજ બપોરના સમયે સ્માર્ટ સીટી દ્વારા જે કચરો લેવા આવતો ટેમ્પો કચરો લઈ એ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો એ રસ્તા પર કરીયાણાની દુકાનમાં કરીયાણાની દુકાનમાં ઘર વપરાસંની વસ્તુઓ લેવા આવેલ મોપેડ બાઈકના માલિકે પોતાની મોપેડ બાઈક રસ્તા ઉપરજ મૂકી કરીયાણાંની દુકાન પર ઊભો હતો ત્યારે ટ્રાફિકને કારણે ટેમ્પાની ટક્કરની ટક્કર રસ્તા પર ઉભેલી મોપેડ બાઈકને લાગી જતાં મોપેડ બાઈકના માલિકે ટેમ્પા ચાલકને ટેમ્પા માંથી બહાર કાઢી ટેમ્પા ચાલકne જેમ તેમ ગાળો બોલી જાહેરમાં માર માર્યો હતો અને મોપેડ બાઈકના માલિકે મોપેડ બાઈકમાં કોઈ પણ જાતનું નુકસાન ન જોવાં મળતા ટેમ્પા ચાલકને જવાનું કહી મામલો રફે દફે કર્યો હતો
પણ વિચારવાં જેવી વાત છે વાહન રસ્તા પર વાહન માલિકે મૂક્યું ભૂલ એની ટેમ્પાની ટક્કર વાગી ડ્રાઈવરે જાહેરમાં માર માર્યો ગાડીને કોઈ નુકસાન નહીં ભૂલ કોની એ વિચારવાં જેવી વસ્તુ છે