મેંદરડા તાલુકામાં પોલીસ દ્વારા ચાર સ્થળો પરથી પ્રોહિનીસન ધારા ભંગ કરતા ઈસમો ને ઝડપી પાડ્યા

મેંદરડા શહેરના અલગ અલગ ચાર સ્થળો પર પોલીસે રેડ કરી હતી જેમાં સાતવડલા વિસ્તારમાંથી મહમદભાઈ નામના એક રહેણાંક મકાનમાં ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા કબજાના ભોગવાટ રહેણાંક મકાને ગેરકાયદેસર દેશી પીવાનો દારૂ આશરે લીટર ચાર રાખી અને રેડ દરમિયાન હાજર નહીં મળી આવી ગુનો કર્યા બાબતે એક ફરિયાદ નોંધાય મેંદરડા તાલુકાના આમલા ગામે રોડ ઉપર જાહેરમાં ગેરકાયદેસર પાસ કે પેમેન્ટ વગર કે પીણું એટલે કે દારૂ પીધેલી હાલતમાં એક યુવાન મળી આવતા પકડાઈ જાય ગુનો કર્યા બાબતની તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય

હોલસેલ ગામે બસ સ્ટેન્ડ પાસેથી ૩૦ વર્ષ યુવાન પાસેથી પોલીસે દેશી પીવાનો દારૂ લેટર એક રાખી અને મળી આવી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાય તેમ જ સાસણ બસ સ્ટેન્ડ પાસે 29 વર્ષે યુવાન પાસે જાહેરમાં કેફીનું બિજલ લાલચમાં મળી આવી ગુનો કર્યા બાબતે પણ ફરિયાદ નોંધવામાં આવી છે આ રીતે મેંદરડા પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ જેટલા સ્થળો પર ગુના દાખલ કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેની તપાસ હાલ મેંદરડા પોલીસ ચલાવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *