
ઘોઘામાં સરાજાહેર જુગાર રમતા ૧૦ ગેમ્બલરો ઝડપાયા ઘોઘા પોલીસે રોકડા રૂપિયા ૧૧,૬૮૦ કબજે લીઘા જીવા ગોવિંદભાઈ પરમાર ઘોઘા ખાતે આવેલા રો – રો ફેરી સવજીભાઈ સર્વિસ રોડ પર આવેલા રૂખડીયા હનુમાન દાદા ના મંદિર પાસે ઘોઘા પોલીસે દરોડો કર્યો ત્યારે રમી રહેલા દસ શખ્સોને રોકડા રૂપિયા ૧૧,૬૮૦ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ઘોઘા પોલીસ ને મળેલી પરમાર ભાવેશ ભગવાનભાઈ બાંભણિયા સુરેશ ૨વજીભાઈ સોલંકી સમીર રફિકભાઈ શેખ ભરત મકાભાઇ બાંભણિયા અનવર હુસેન ઉસ્માનભાઈ શેખ અને દિનેશ મનજીભાઈ પટેલિયાને રોકડા રૂપિયા ૧૧,૬૮૦ સાથે ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાતમી ના આધારે ખાતે આવેલ રોહતી.

ઘોઘા ખાતે આવેલા રો – રો ફેરી રો ફેરી સર્વિસ રોડ પર આવેલા સુખડિયા દાદા હનુમાનજી મંદિર પાસે દરોડો કર્યો ત્યારે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર ૨મી રહેલા દિનેશ રતિભાઈ મકવાણા સુરેશ રતિભાઈ મકવાણા દિનેશ સર્વિસ રોડ પર આવેલા રૂખડીયા હનુમાન દાદા ના મંદિર પાસે ઘોઘા પોલીસે દરોડો કર્યો ત્યારે રમી રહેલા દસ શખ્સોને રોકડા રૂપિયા ૧૧,૬૮૦ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.