દાહોદ ના ગરબાડામાં યુવક યુવતીએ સાથે આત્મહત્યા કરતા પંથકમાં ચકસર .

દાહોદના ગરબાડા તાલુકાના દેવધા ગામમાં સ્મશાન ના કોતરમાં યુવક યુવતી ની આત્મા હત્યા લાશો મળી આવી હતી . જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર દેવધા ગામના મંદિર ફલીયા તથા ડામોર ફલીયા રહેતા યુવક યુવતી ની લાશો મળી આવી છે . આમ આશરે 15,,, વર્ષ ની આશરે 15, વર્ષ થી 17, વર્ષ ની ઉમર યુવક યુવતી ની મલી આવતા દેવધા ગામના ચકચાર મચી જવા પામી છે . જેમાં યુવક યુવતી એક જ ગામના હોય ત્યારે કયા કારણોસર પગલું ભર્યું છે તે તપાસ નો વિષય છે . જેમાં યુવક નીચે કોતરમાં પડેલ હાલતમાં મળી આવ્યો છે .

જ્યારે યુવતી ઝાડની ડાળી ઉપર લટકતી હાલતમાં લાશ મળી આવી છે . જેમાં બંને જણા એ કેમ આત્મા હત્યા કરી હતી તે તપાસમાં બહાર આવશે . આમ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો કે કેમ તે જાણવા મળ્યું નથી . ત્યારે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી હતી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે . આમ આ બન્ને ની હાલ તપાઆ હાથ ધરાઈ રહી છેજેમાં બંને જણા એ કેમ આત્મા હત્યા કરી હતી તે તપાસમાં બહાર આવશે . આમ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો કે કેમ તે જાણવા મળ્યું નથી . ત્યારે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી હતી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે . આમ આ બન્ને ની હાલ તપાઆ હાથ ધરાઈ રહી છે . . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *