CRIME કચ્છ અંજારમાં પોલીસ કર્મચારી મહિલાની હત્યા થી ચકચાર

CRIME કચ્છ અંજારમાં પોલીસ કર્મચારી મહિલાની હત્યા થી ચકચાર

CRIME કચ્છના અંજારમાં મહિલા ASIની હત્યા ની ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે. અંજારની ગંગોત્રી સોસાયટી-2 ના રહેવાસી 25 વર્ષીય મહિલા ASI અરુણાબેન નટુભાઈ જાદવની હત્યા ની ઘટના સામે આવતા પૂર્વ કચ્છ પોલીસ મેળામાં ખડભડાટ મચી જવા પામી છે. સૂત્રો ના માધ્યમ થી મળતી માહિતી મુજબ પુરુષ મિત્ર દ્વારા ગળુ દબાવી હત્યા કરાઈ છે.

CRIME: આ હત્યા ના આરોપી યુવક દિલીપ ડાંગચિયા મણિપુર CRPFમાં ફરજ બજાવે છે. અરુણાબેન મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા હત્યા અંગે અંજાર પોલીસે તપાસ હાથ ધરી રહી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *