ChatGPT અને DeepSeek નો ઉપયોગ કરશો નહી

ChatGPT અને DeepSeek નો ઉપયોગ કરશો નહી
ChatGPT અને DeepSeek નો ઉપયોગ કરશો નહી

ChatGPT અને DeepSeek નો ઉપયોગ કરશો નહી

ભારત સરકારે AI એપ્સના ઉપયોગ અંગે એક એડવાઈઝરી જાહેર કરી છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઘણા સરકારી કર્મચારીઓ ઓફિસના કમ્પ્યુટર અને લેપટોપ પર AI એપ્સ અને ChatGPT- DeepSeek જેવી વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. આ એપ્સ ગુપ્ત દસ્તાવેજો અને ડેટા માટે ખતરો સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરશો નહીં.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *