કાઠીયાવાડમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપ પીએમના પ્રવસોથી સક્રીય, ગત વખતે સોરઠમાં ભાજપને થયું હતું નુકશાન, આ વખતે પાટીદારો છે નારાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસનો ગુજરાતનો કાર્યક્રમ અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં તેમણે બે મોટી જંગી સભાને સંબોધી હતી. તેમાં પણ આજે જામકંડોરણા મોટો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. મિશન કાઠીયાવાડમાં તમામ પાર્ટીઓ એટલા માટે મહેનત કરી રહી છે કેમ કે, અહીં છેલ્લી ઘડીએ ગમે ત્યારે સમીકરણો બદલાતા રહે છે. 54 બેઠકો સૌરાષ્ટ્રની છે ત્યારે આ બેઠકો 182માં ખાના પુરવા માટે ખૂબ મહત્વના છે. 

સોરઠ ભૂમી પર એક પછી એક દિગ્ગજોના પ્રવાસો યોજાઈ રહ્યા છે. બીજેપી માટે આ વખતે સૌરાષ્ટ્રમાં કાઠું કાઢવું જરૂરી છે કેમ કે, કોંગ્રેસને ગત ચૂંટણીમાં બીજેપી કરતા વધુ બેઠક મળી હતી. કોંગ્રેસને 54માંથી 30 બેઠકો મળી હતી જ્યારે બીજેપીનું ગાડું 23 પર અટકી ગયું હતું. ત્યારે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આ વખતે સિધી નજર ગુજરાતના આ ભૂ ભાગની સીટો પર પણ છે. કેમ કે, ગત વર્ષના રીઝલ્ટને સુધારવા માટે કમર કસવી જરૂરી છે. બીજી તરફ સૌરાષ્ટ્રની સીટો પર પાટીદારોનું પ્રભૂત્વ વધું છે. માટે જામકંડોરણા જેવા અન્ય પ્રવાસો પણ વડાપ્રધાનના આગામી સમયમાં થશે. જે વિવિધ વિસ્તારોમાં અસરકારક હોય.

2012માં બીજેપીને 35 બેઠકો મળી હતી ગત વખતે 23 

પીએમએ 2021માં ઉમીયાધામના કાર્યક્રમમાં હાજરી આપી હતી. માર્ચ 2022મે થી લઈને મે 2022 સુધી ગુજરાતમાં 17 કાર્યક્રમોની અંદર પીએમ હાજર રહ્યા હતા. 17માંથી 6 કાર્યક્રમો માત્ર પાટીદારોને લગતા હતા. પાટીદારોનું પ્રભૂત્વ સૌરાષ્ટ્રની સીટો પર રહેલું છે. ગત વખતે અનામત આંદોલન થતા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થયો હતો અને તેના ફાળે સૌરાષ્ટ્રની 54માંથી 30 બેઠકો આવી હતી જ્યારે 2012માં પીએમ મોદી જ્યારે ગુજરાતમાં સીએમ હતા ત્યારે બીજેપીએ 54માંથી જંગી 35 બેઠકો મેળવી હતી. 

સૌરાષ્ટ્રના પોલિટીકલ એપિસેન્ટરમાં વડાપ્રધાને શંખનાદ

સૌરાષ્ટ્રના પોલિટીકલ એપિસેન્ટરમાં વડાપ્રધાને શંખનાદ ચૂંટણી પહેલા કર્યો છે. જામકંડોરણા સભા રાખવાનું કારણે એ છે કે, અહીંથી જામગર, દેવભૂમી દ્વારીકા, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ એમ સાત જિલ્લાની સરહદની મધ્યમાં આવેલું છે. 

સૌરાષ્ટ્રની 54 બેઠકનો ચિતાર..

2012માં બીજેપીનું પલળું રહ્યું હતું ભારે 

બીજેપી 35
કોંગ્રેસ 15
અધર 03

2017માં કોંગ્રેસનું પલળું રહ્યું હતું ભારે 

બીજેપી 23
કોંગ્રેસ 30
અધર 01

2017માં 25 બેઠકોનું પરીણામ 

સૌરાષ્ટ્રની 54 બેઠકનો ચિતાર

2012માં બીજેપીનું પલળું રહ્યું હતું ભારે
બીજેપી 35
કોંગ્રેસ 15
અધર 03

2017માં કોંગ્રેસનું પલળું રહ્યું હતું ભારે 

બીજેપી 23
કોંગ્રેસ 30
અધર 01

2017માં 25 બેઠકોનું પરીણામ 

કોંગ્રેસના પક્ષે રહેલી સીટો 
ધોરાજી, ટંકારા, જસદણ, જામજોઘપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, સોમનાથ, ઉના, તાલાલા, કોડીનાર, કાલાવડ,

ભાજપના પક્ષે રહેલી સીટો 
ગોંડલ, જેતપુર, કેશોદ, રાજકોટ ગ્રામ્ય, મહુવા, જામનગર દક્ષિણ, જામનગર ઉત્તર, જામનગર ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા 
ધોરાજી, ટંકારા, જસદણ, જામજોઘપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, સોમનાથ, ઉના, તાલાલા, કોડીનાર, કાલાવડ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *