BHUJ ભુજમાં 27 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

BHUJ ભુજમાં 27 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

BHUJ ભુજના મુસ્તફાનગર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય ઈરફાન દાઉદ સમાએ આજે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.

પરિવારજનો દ્વારા તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ભુજ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *