ભાવનગર શહેર માં ૩ શખ્સ દારૂ સાથે પકડાયા . .

ભાવનગર શહેર માં ૩ શખ્સ દારૂ સાથે પકડાયા . શહેરના તિલકનગર ચોક અને ડ્રેગન શેરીમાં પોલીસે અલગ-અલગ બે દરોડા પાડી ત્રણ શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. અવાણિયાના બે શખ્સ પાસેથી દારૂના પાઉચ અને ડ્રેગન શેરીના શખ્સની આઠ બોટલ સાથે ધરપકડ ધરપકડ કરી કાયદેસરની પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના શખ્સની દીપકચોકથી આડોડિયાવાસ જવાના રસ્તે કાર્યવાહી હાથ ધરી હતી. તિલકનગર ચોકથી આગળ બાવળની કાંટમાં ગઈકાલે રાત્રિના સમયે હાર્દિક બટુકભાઈ ભાટવાસિયા (રહે, અવાણિયા) અને રાહલ ભગવાનભાઈ મકવાણા (રહે. એસબીઆઈ પાછળ, અગિયા નામના બે શખ્સ શંકાસ્પદ સાતમાં બેઠેલા હોય, પંપારડ પોલીસે દો.. જઈ તગાથી હતાં ઈંગ્લીશ દારૂના ફુટી ટાઈપના પાંચપચિ મળી આવ્યો હતો. જેથી પોલીસે બન્ને બીજા દરોડામાં શહેરના ઘોઘાજકાતનાકા, ડ્રેગન શેરીમાં રહેતો વિપુલ બચુભાઈ મકવાણા નામના શખ્સના રહેણાંક મકાનમાં આજે બપોરના સમયે કંપારોડ પોશીસે કરી છે. પાક વિજ્ઞાતી દારૂની આઠ બોટલ સાથે વિપુલ મુવજ્ઞાની વડ કરી તેની વિગ મોતિ. એની જુદી-જુદી ક્લમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. . .પોલીસે બન્ને બીજા દરોડામાં શહેરના ઘોઘાજકાતનાકા, ડ્રેગન શેરીમાં રહેતો વિપુલ બચુભાઈ મકવાણા નામના શખ્સના રહેણાંક મકાનમાં આજે બપોરના સમયે કંપારોડ પોશીસે કરી છે. પાક વિજ્ઞાતી દારૂની આઠ બોટલ સાથે વિપુલ મુવજ્ઞાની વડ કરી તેની વિગ મોતિ. એની જુદી-જુદી ક્લમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *