
કુંભારવાડામા આવારાતત્વોનો આતંક ઘરમાં ઘૂસી સગીરાની છેડતી કરી ઢસડી લુખ્ખાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી આવેલ ઈકબાલ ઈબ્રાહીમ બેલીમ ના ભાડાના ઘરના પતરાં પરથી આજ વિસ્તારમાં રહેતા સડકછાપ મવાલી હાર્દિક, નિલેશ તથા ભૈરવ નામના ટપોરીઓ આવ-જા કરતાં હોય જેને ફરિયાદી ઈકબાલે ટપારી અહીંથી ન ચાલવા જણાવ્યું હતું આથી ઉશ્કેરાયેલા ત્રણેય ટપોરીઓએ વહેલી સવારે ફરીયાદીના ઘરમાં ઘૂસી તેની સગીર વયની પુત્રીનુ બાવડું ઝાલી ઢસડી છેડતી કરતાં તેના પિતા તથા ભાઈ વચ્ચે પડતા આરોપીઓએ તેની સાથે ઝપાઝપી કરી જતાં રહ્યાં હતાં અને બહાર નિકળી તેના ઘર પર પથ્થરમારો કરી છતના પતરાં ફોડી નુકસાન કર્યું હતું અને ધમકી આપતા ભાડુઆત ઈકબાલે આરોપીઓ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી ત્રણેય ટપોરીઓની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. નાંખતાં આવારાતત્વો વિરુદ્ધ ડી- ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ શ્રમજીવી વસાહતમાં આવારાતત્વોને ઘર ઉપરથી ચાલવાની ના પાડતાં આરોપીઓએ વહેલી સવારે શ્રમજીવી ના ઘરમાં ઘૂસી સગીરાને ઢસડી છેડતી સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સર્કલ નજીક નદી વિસ્તાર સ્થિત શ્રમજીવી વસાહતમાં કરી પથ્થરમારો કરી પતરાં ફોડી હર્ષ પંદર દિવસ પહેલાં જ ભાડે રહેવા