એશિયા કપ 2022 માટે શ્રીલંકાએ પોતાની ટીમની જાહેરાત કરી, આ 20 ખેલાડીઓને મળી તક.

એશિયા કપ 2022નો 27 ઓગસ્ટથી યૂએઇમાં પ્રારંભ થવા જઇ રહ્યો છે. એશિયા કપ 2022 માટે અંતે…

અમદાવાદમાં જન્માષ્ટમીના તહેવારમાં મટકી ફોડની ઉજવણીમાં કિશોર નીચે પટકાતા થયું મોત.

જન્માષ્ટમીમાં અનેક જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દરમિયાન આવી ઘટના…

મથુરાઃ બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો, ગૂંગળામણથી 2ના મોત

એક તરફ જન્માષ્ટમીના અવસર પર દેશભરમાં શ્રદ્ધાળુઓ ભગવાન કૃષ્ણની આરાધનામાં લીન હતા ત્યારે ઉત્તર પ્રદેશના મથુરા…

શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણીના દ્રશ્યો, મંદિરો જગમગી ઉઠ્યા

શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણીના દ્રશ્યો, મંદિરો જગમગી ઉઠ્યા રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી…

ગઢડા BAPS મંદિરમાંથી શંકાસ્પદ રીતે પૂજારીનો મૃતદેહ મળ્યો

જન્માષ્ટમીના પાવન દિવસે ગઢડામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઢડા BAPS મંદિરમાંથી એક વહેલી સવારે…

13 રાજ્યોની 27 વીજળી કંપનીઓની વીજ ખરીદી પર કેન્દ્ર સરકારે મુકયો પ્રતિબંધ

13 રાજ્યોની 27 વીજળી કંપનીઓની વીજ ખરીદી પર કેન્દ્ર સરકારે મુકયો પ્રતિબંધ 13 રાજ્યોની 27 વીજ…

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને…

સરદાર સરોવર પૂર્ણ જળ સંગ્રહ ક્ષમતાના 90 ટકા ભરાય જતા હાઈ એલર્ટ સ્ટેજ પર

➡️સરદાર સરોવર પૂર્ણ જળ સંગ્રહ ક્ષમતાના 90 ટકા ભરાય જતા હાઈ એલર્ટ સ્ટેજ પર ➡️જળાશયની સપાટી…

૧૫ ઓગસ્ટે પ્રધાનમંત્રી કેમ કરે છે ધ્વજારોહણ? જાણો ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી વચ્ચેનો અંતર

દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે. ૭૫મી વર્ષગાંઠ ને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં અમૃત મહોત્સવ…

ગુજરાત : રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ત્યારે…