કોંગ્રેસના હજુ પણ 40 ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી, 142 ઉમેદવારો થયા છે જાહેર

કોંગ્રેસે વડગામથી જીગ્નેશ મેવાણીને મેદાનમાં ઉતારતા 33 ઉમેદવારોની યાદી ગઈકાલે રાત્રે જાહેર કરી છે. કોંગ્રેસે વડગામથી…

અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પો.સ્ટે વિસ્તારના ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપી ઝડપાયો

વિધાનસભા ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવાળી સંદર્ભે નાયબ પોલીસ મહાનિરીક્ષક  ચરણ કોરડીયા  રેન્જ, ગોધરા  એ  સુચના…

ગુજરાત ચૂંટણી માટે ફરીથી વિક્ટિમ કાર્ડ રમવા માંગે છે PM નરેન્દ્ર મોદી, ‘રોજ ગાળો ખાઉં છું’ વાળા નિવેદન પર કોંગ્રેસનો કટાક્ષ 

PM મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રેલીઓ કરી રહ્યા છે. કોંગ્રેસે રવિવારે પીએમ મોદી પર નિશાન…

મોડાસાની પરિણીતા પાસે 5 લાખ દહેજ માગી ત્રાસ ગુજારતાં ફરિયાદ

મોડાસાની જીવન જ્યોત સોસાયટીમાં રહેતી પરિણીતાને શહેરની તિરૂપતિ સોસાયટી અને ન્યૂ લક્ષ્મી સોસાયટી તેમજ મધુવન સોસાયટીમાંમાં…

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી- ગાંધીનગર નિઃશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ યોજાયો

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી- ગાંધીનગર નિઃશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ યોજાયો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-…

ભૂજ ના યુવાનોને ડ્રગ્સ આપનારા ડ્રગ્સ સપ્લાયર ને અમદાવાદ થી ગુજરાત એ ટી એસ એ દબોચ્યા

ભૂજ ના યુવાનોને ડ્રગ્સ આપનારા ડ્રગ્સ સપ્લાયર ને અમદાવાદ થી ગુજરાત એ ટી એસ એ દબોચ્યા …

વિધાનસભાની ચૂંટણી નિમિત્તે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં નિમવામાં આવી રહ્યા છે કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકો

ભારતના ચૂંટણી પંચ ધ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ…

મોટી વિરવા ગામના બે યુવાન ઉપર શખ્સોનો સશસ્ત્ર હુમલો કર્યો

રાજા ભનુભાઈ ઘરજીયા, અજય પાળીયાદ તાબેના મોટી વિરવા રાજાભાઈઘરજીયા,વિજયરણછોડભાઈ ગામના યુવાને તેની વાડીના શેઢેથી ઉભા… ઘરજીયા…

રાજકોટમાં બે જગ્યાએ તસ્કરોએ કર્યો હાથ ફેરો: બંધ મકાનમાંથી ૧.૩૪ લાખની અને કવાર્ટરમાંથી ૧૩ હજારની મત્તાની ચોરી કરી

રાજકોટમાં તસ્કરો ફાવી ગયા હોય તેમ રોજ અનેક જગ્યાએથી ચોરીના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે…

ગુજરાત ઈલેક્શન 2022 : આપના સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળીયાથી ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 18 દિવસ જેટલું છેટું છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર…