Oscars 2023: રામ ચરણ અને જુનિયર NTR ‘નeટુ-નાટુ’ પર સાથે નહીં કરે પરફોર્મ, મોટું કારણ સામે આવ્યું

Oscars 2023: રામ ચરણ અને જુનિયર NTR ‘નeટુ-નાટુ’ પર સાથે નહીં કરે પરફોર્મ, મોટું કારણ સામે…

ઉનાના કેસરિયા પાસે ઓવર બ્રિજ ઉપર તથા નીચે બંને સર્વિસ રોડ બિસ્માર હાલત ધૂળની ડમરીઓ કાકરી ઉડતા વારંવાર અકસ્માતની ઘટના બને છે. તાત્કાલિક રોડનું સમારકામ કરવાં લોકોની માંગ

સોમનાથ થી નિકળો અને દીવ જવું હોય તો ઉનાના કેસરિયા ચોકડી પર જવું પડે પણ અહીં…

દર્શનાબેન જરદોશને દેશની સૌથી પ્રભાવશાળી 100 મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું

સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને દેશની સૌથી પ્રભાવશાળી 100 મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. દર્શનાબેન જરદોશ કેન્દ્ર…

માંડવીમાં ગાંજાના જથ્થા સાથે વેચાણ કરતો શખ્સ દબોચાયો

માંડવીમાં રહેણાક મકાનમાં એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 939 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને…

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો એલસીબી…

રાજકોટ: રખડતાં ઢોર મામલે પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયાનું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું- રખડતાં ઢોર મામલે પણ કાયદો છે અને…

રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. ત્યારે રખડતાં ઢોર મામલે રાજકોટમાં પૂર્વ સાંસદ વલ્લભ…

સુરત: વધુ એક લેડી ડોન પોલીસના સકંજામાં, ગાડીના કાચ તોડ્યા, દમણમાં યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ

સુરતમાં વધુ એક લેડી ડોનની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. યુવતીને લેડી ડોન બનવાના અભરખાં હોવાથી…

દરિયામાં ડૂબી જશે આ દેશની રાજધાની, જાણો શું છે કારણ? રાષ્ટ્રપતિએ લીધો આ મોટો નિર્ણય

દુનિયામાં કેટલાક એવા શહેરો છે જે ડૂબવાના આરે છે. આમાંથી એક ઇન્ડોનેશિયાનું શહેર અને રાજધાની જકાર્તા…

સરકાર કારીગરોને બનાવશે કારોબારી, PM મોદીએ જણાવ્યું શું છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના

કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરી હતી. શનિવારે આ મહત્ત્વપૂર્ણ…

ધાનેરા નાં ગુલ્લી બાજ 15 તલાટી ઓને નોટિસ ફ્ટકારી ખુલાસો માંગ્યો..

ધાનેરા નાં તિડીઓએ બેદરકાર ૧૫ તલાટીઓ ને નોટીશ ફટકારી ગુલી બાજ તલાટીઓ માં ફફડાટ ફેલાયો.. બનાસકાંઠા…