
AAP announced the third list / ગુજરાત ચૂંટણી માટે AAPએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર
AAP announced the third list / ગુજરાત ચૂંટણી માટે AAPએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેરગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે AAPની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ કુલ 19 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા બાદ આજે ત્રીજી યાદીમાં વધુ 10 ઉમેદવારો AAPએ જાહેર કર્યા.
AAP announced the third list / ગુજરાત ચૂંટણી માટે AAPએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર
પ્રથમ યાદીમાં AAP એ 10 ઉમેદવાર જાહેર કર્યા હતા
1 ભેમાભાઈ ચૌધરી: દિયોદર
2 જગમાલભાઈ વાળા: સોમનાથ
3 અર્જુનભાઈ રાઠવા: છોટા ઉદેપુર
4 સાગરભાઈ રબારી: બેચરાજી
5 વશરામભાઈ સાગઠિયા: રાજકોટ(ગ્રામીણ)
6 રામ ધડૂક: કામરેજ
7 શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ
8 સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર
9 ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
10 રાજેન્દ્ર સોલંકી : બારડોલી

AAP announced the third list / ગુજરાત ચૂંટણી માટે AAPએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર
અગાઉ 9 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, AAPએ અગાઉ 9 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં નીચેના ઉમેદવારોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ જામશે.
ચોટીલારાજુ- કરપડા,માંગરોળ, પિયુષ પરમાર,ગોંડલ, નિમિષાબેન ખૂંટ,ચોર્યાસી બેઠક,પ્રકાશ કોન્ટ્રાક્ટર,
વાંકાનેર,વિક્રમ સોરાણી,દેવગઢ બારીયા,ભરત વાકલા,અમદાવાદની અસારવા, જે.જે.મેવાડા,ધોરાજી,વિપુલ સખીયા,જામનગર ઉત્તર બેઠક,કરશન કરમુર,
