
મુકેશ અંબાણીએ જિયોના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપ્યું, આકાશ અંબાણી નવા ચેરમેન
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે. તેમના પુત્ર અનંત અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે અનંતની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે.
