કચ્છ પત્રકાર સંગઠનની માંડવી તાલુકા પ્રમુખ તથા મહામંત્રી ની વરણી કરાઈ

કચ્છ પત્રકાર સંગઠન

કચ્છ પત્રકાર સંગઠનની માંડવી તાલુકા પ્રમુખ તથા મહામંત્રી ની વરણી કરાઈ

આજરોજ તારીખ ૨૫/૦૬/૨૦૨૨ ના રોજ માંડવી સર્કિટ હાઉસ ખાતે કચ્છ પત્રકાર સંગઠનની માંડવી તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના કચ્છ પત્રકાર સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. કચ્છ પત્રકાર સંગઠનના માંડવી તાલુકાના પ્રમુખ તરીકે નિલેશભાઈ મોતીવરસ, મહામંત્રી તરીકે રમેશ મહેશ્વરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

કચ્છ પત્રકાર સંગઠનની માંડવી તાલુકા પ્રમુખ તથા મહામંત્રી ની વરણી કરાઈ

આ પ્રસંગે કચ્છ પત્રકાર સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી હિતેશભાઈ સોની, ઉપપ્રમુખશ્રી બિમલ માંકડ, સલાહકાર સમિતિના અજીતદાન ગઢવી, આઈ.ટી.સેલના કૈલાશદાન ગઢવી અને રામજી વરચંદ, કોર કમિટીના સભ્યો ઈશ્વરગીરી ગોસ્વામી, પ્રતિક જોશી, કે.ડી.જાડેજા ,સુરેશ ગોસ્વામી,અજય ખત્રી,દીનેશ અબચ્ચુંગ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *