દિલ્હીમાં કારે ઓટો રીક્ષા ને ટક્કર મારતા 2 લોકો ના મોત

મળતી વિગત પ્રમાણે, ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપથી આવતી કારે એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં 2 લોકો સવાર હતા. આ બંન્નેના ઘટના સ્થળ જ મૃત્યુ થયાં છે.  આ બનાવમાં 5 લોકોના ઘાયલ થયાં છે, જેમાં 1 મહિલા, 1 બાળક સહિત 3 પુરુષો ઘાયલ થયાં છે, જો કે, બનાવ અંગેની જાણ થતાં  જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકોના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *