ગાંધીનગર તાલુકાના વીરાતલાવડી ગામ ખાતે આયોજિત ત્રિદિવસીય એન.એસ.એસ.કેમ્પને જિલ્લા કલેકટરના હસ્તે ખુલ્લો મુકાયો

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે રમીલાબેન બચુભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સાણંદ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ત્રિદિવસીય ગ્રામ જન જાગૃતિ શિબીરનું આયોજન વીરા તલાવડી ગામ ખાતે કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય શિબિરને ડો.કુલદીપ આર્યના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ શિબિર થકી એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા કોરોનાના અંગે, સફાઈ અંગેની પ્રવૃત્તિ સાથે સાથે ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને લોકજાગૃતિના કાર્યો કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *