#Sports | બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું

#Sports બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું

#Sports : પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ભારે શરમજનક સ્થિતિ સર્જાઈ છે. Bangladesh national cricket team એ ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર Pakistan national cricket team ને ટેસ્ટ સિરીઝમાં હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે.

2 મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 70 રને હરાવ્યું હતું. ચોથી ઈનિંગ્સમાં પાકિસ્તાનને જીત માટે 437 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ આખી ટીમ 358 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

#Sports : આ પહેલા રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ બાંગ્લાદેશે જીત મેળવી હતી, જેના કારણે સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. બાંગ્લાદેશ ક્રિકેટ માટે આ ઐતિહાસિક જીત ગણાઈ રહી છે, જ્યારે પાકિસ્તાન ટીમ પર હવે ભારે સવાલો ઊભા થયા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *