ગુજરાત હાઈકોર્ટે સરકારને તતડાવી

રાજ્ય સરકારે દર્શાવેલા આંકડા પર કોર્ટે શંકા દર્શાવી

સારવાર માટે બેડ ઉપલબ્ધ હોવા અંગેના દાવા પર શંકા

રેમડેસિવિર ક્યાથી અને કેવી રીતે મળે છે તે ઉલ્લેખ નથી

હાલ ગુજરાતમાં 1100 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન

80% ઓક્સિજન ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાયો: સરકાર

હાલ 750 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર: સરકાર

કોરોનાના આંકડા મુદ્દે હાઈકોર્ટે સરકારને તતડાવી:-

તમે દર્દીના આંકડા આપો તે ખોટા છે: હાઇકોર્ટ

સાચા આંકડા આપો તો રેમડેસિવિરની અછત ઊભી ન થાય: હાઇકોર્ટ

ઓક્સિજનનું પણ બ્લેક માર્કેટિંગ થાઇ રહ્યું છે : હાઇકોર્ટ

ઓક્સિજનનું આયોજન ઝડપી કરાવો: હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત

રાજ્યમાં ઓક્સિજનની અછત ન વર્તાય તે માટે રાજ્ય બહારથી પણ સરકારે પ્રયાસો શરૂ કર્યા છે

સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પહેલા રેમડીસીવર અપાઈ રહ્યા છે ત્યાર પછી કોવિડ ડેઝીગ્નૈટેડ હોસ્પિટલોમાં આ ઈન્જેકશન અપાઈ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *