THEFT IN 4 TEMPLE AT PARNERA : પારનેરા ડુંગરના 4 મંદિરોમાં ચાંદીના ઘરેણાં અને દાનપેટીની રકમ લઈને તસ્કરો ફરાર

THEFT IN 4 TEMPLE AT PARNERA : પારનેરા ડુંગરના 4 મંદિરોમાં ચાંદીના ઘરેણાં અને દાનપેટીની રકમ લઈને તસ્કરો ફરાર

THEFT IN 4 TEMPLE AT PARNERA
THEFT IN 4 TEMPLE AT PARNERA

વલસાડના પ્રસિદ્ધ પારનેરા ડુંગર પર આવેલા ચાર મંદિરોમાં તસ્કરોએ ચોરી કરી છે. તસ્કરો મંદિરોમાંથી ચાંદીના ઘરેણાં અને દાનપેટીમાં મૂકેલી રોકડ રકમ લઈને ફરાર થયા છે. સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

THEFT IN 4 TEMPLE AT  PARNERA
THEFT IN 4 TEMPLE AT PARNERA
THEFT IN 4 TEMPLE AT  PARNERA
THEFT IN 4 TEMPLE

વલસાડ રૂરલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ડોગ સ્કવોડ બોલાવી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસ તસ્કરોની ઓળખ અને તેમની ટોળકી સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

THEFT IN 4 TEMPLE AT  PARNERA
THEFT IN 4 TEMPLE
THEFT IN 4 TEMPLE AT  PARNERA
THEFT IN 4 TEMPLE

આ ઘટનાએ પોલીસની નાઈટ પેટ્રોલિંગ વ્યવસ્થા અને બાતમીદાર નેટવર્ક અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને ભક્તોમાં આ ઘટનાને લઈને નારાજગી જોવા મળી રહી છે. મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *