LinkedIn લાવશે નવુ ફીચર 

પ્રોફેશનલ નોકરી મેળવવા માટેનું પ્લેટફોર્મ લિંક્ડઇન હવે એક નવુ ફીચર લઇને આવી રહ્યુ છે જેના કારણે તમને જલ્દી નોકરી મળવાના ચાન્સ રહેશે.

દુનિયાભરમાં હવે ઓડિયો ચેટીંગ એક નવો ટ્રેન્ડ બનતો જાય છે. યુઝર્સને હવે ટેક્સ્ટ અને ફોટોઝથી વધારે ઓડીયો ચૅટનો ક્રેઝ વધ્યો છે. આશા રાખવામાં આવે છે કે આ વા ફીચરથી નોકરી મળવાની સંભાવનાઓ વધી જશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *