દિલ્હી: મોહલ્લા ક્લિનિકનું નામ બદલાશે

દિલ્હી: મોહલ્લા ક્લિનિકનું નામ બદલાશે
દિલ્હી: મોહલ્લા ક્લિનિકનું નામ બદલાશે

દિલ્હી: મોહલ્લા ક્લિનિકનું નામ બદલાશે

દિલ્હીમાં નવી ચૂંટાયેલી ભાજપ સરકાર એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકનું ફોર્મેટ બદલાશે. હવે આ મોહલ્લા ક્લિનિક્સને આયુષ્માન આરોગ્ય મંદિર તરીકે ઓળખવામાં આવશે. દિલ્હીમાં આયુષ્માન ભારત આરોગ્ય વીમો લાગુ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર દિલ્હી સરકાર પાસેથી રિપોર્ટ માંગશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *