
મેંદરડા તાલુકાના નાગલપુર ગામે ચોક્કસ બાદ મહિના આધારે પોલીસી રેડ કરતા આ કામના આરોપીઓ કાનાભાઈ નારણભાઈ ગંભીર મનોર 54 ખીમજીભાઈ લવાભાઈ ડોબરીયા ભીખુભાઈ જેઠાભાઈ ધુલવા 29 વ્રજ જે લાલભાઈ પોપટભાઈ વઘાસિયા ઉમર વર્ષ 48 ગોવિંદભાઈ વીરાભાઇ કાંબલીયા 59 રહે તમામ નાગલપુર ગામ તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ નાઓએ જાહેરમાં ગંજીપત્તા ના પૈસા વડે તીન પત્તી લોન પોલીસ નામનો જુગાર રમી રમતા રેડ દરમિયાન જુગારના પટમાંથી રોકડ રકમ 39,880 નો મુદ્દા માલ પોલીસે જ કર્યું

મનજીતાના પાના સહિત કુલ મુદ્દામાં 39,380 ના સાથે પકડાઈ જઈ ગુનો કર્યા બાબતની એક ફરિયાદ આ તમામ નાગલપુર ગામે રહેતા સમૂહ વિરુદ્ધ નોંધવામાં આવી છે જેની તપાસ હાલ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા આર બી ચુડાસમા પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે આ રીતે પોલીસ દ્વારા તાલુકામાં જુગાર અને દારૂની પ્રવૃત્તિ પર વોચ રાખી નષ્ટ નાબૂદ કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે જેના ભાગરૂપે ચોક્કસ બાતમીના આધારે નાગલપુર ગામે રેડ કરતા પાંચ લોકો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા