10th Result Date 2024 Gujarat Board : આવતીકાલે ધોરણ 10નું પરિણામ, રિઝલ્ટ જોવા આ નંબર સેવ કરી લો

10th Result Date 2024 Gujarat Board : આવતીકાલે ધોરણ 10નું પરિણામ, રિઝલ્ટ જોવા આ નંબર સેવ કરી લો

10th Result Date 2024 Gujarat Board
10th Result Date 2024 Gujarat Board

10th Result Date 2024 Gujarat Board : ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ખૂબ જ સરસ પરિણામ આવ્યા બાદ હવે આવતીકાલે ધોરણ 10 ના પરિણામની વિધાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

10th Result Date 2024 Gujarat Board : ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ખૂબ જ સરસ પરિણામ આવ્યા બાદ હવે આવતીકાલે ધોરણ 10 ના પરિણામની વિધાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે ઉમેદવારોએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવી પડશે. જે ઉમેદવારોએ આ વર્ષની ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ જોઈ શકે છે.

10th Result Date 2024 Gujarat Board

  • આ રીતે ચેક કરો રિઝલ્ટ
    – પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
    – વેબસાઈટ પર GSEB SSC Result 2024 લિંક પર ક્લિક કરો.
    – પછી રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો
    – GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
    – ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
  • વોટ્સએપથી આ રીતે ચેક કરો પરિણામ
    – તમારા ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 6357300971 સેવ કરો.
    – હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ Hii લખીને મોકલો
    – હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
    – તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો
    – ત્યારબાદ તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
    – આ રીતે તમે તમારું પરિણામ whatsapp દ્વારા મેળવી શકો છો

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સંરક્ષણ મંત્રીએ કહ્યું- વળતી કાર્યવાહી નહીં કરીએ,પાકિસ્તાન બેકફૂટ પર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *