સંસદમાં જોવા મળશે 11 ફિલ્મી સિતારા
સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારની રચના થઇ ચૂકી છે. ત્યારે આ વખતે સંસદમાં 11 ફિલ્મી સિતારા જોવા મળશે. જેમાંથી 6 ભાજપના સાસંદ બન્યા છે અને 5 ટીએમસીના. BJP – કંગના રનૌત, હેમા માલિની, સુરેશ ગોપી, રવિ કિશન, મનોજ તિવારી, અરુણ ગોવિલ TMC શત્રુઘ્ન સિન્હા, સાયોની ઘોષ, શતાબ્દી રોય, રચના બેનર્જી અને દીપક અધિકારીનો સમાવેશ થાય છે.