રાજયમાં ફરી ઠંડી વધી નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

રાજયમાં ફરી ઠંડી વધી નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું

રાજયમાં ફરી ઠંડી વધી છે. જેમાં નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, કેશોદમાં 13 ડિગ્રી, પાલનપુરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, વલસાડમાં 18 ડિગ્રી, દ્વારકામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *