
યુવાન ગુમથયેલ છે
જામ. જોધપુરનો યુવાન ગુમ થયેલ છે.
જામ-જોધપુર ના ભગવતીપરામાં રહેતો વાઢેર પંકજભાઈ રાણાભાઈ ત્તા.7/6/2022 ના રોજ તેમના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયેલ છે બ્લેક લેંગો તથા ટીશર્ટ પહેરલ હતો જે અંગે યુવાન ઠેલા ભાઈ ગુમ થવા અંગે તેમના કાકા વાઢેર ઠેબા ભાઈ દુદાભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોય આ અંગે કોઈને જાણ થાય તો જામજોધપુર પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સર્પક કરવા વિનંતી
