
બાંગ્લાદેશ માં 174 મોત, દેખો ત્યા ઠારના ઓર્ડર
બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. અત્યાર સુધીમાં 174 લોકોના મોત થયા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને સરકાર સઘન પ્રયાસો પણ કરી રહી છે પરતું કાબૂમાં આવી રહી નથી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા હસીનાની સરકારે દેખાવકારો અને બદમાશોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ હિંસક વિરોધ કરી રહ્યા છે.