INDIA ગઠબંધન સંસદમાં વિરોધ પ્રદર્શન કરશે

INDIA ગઠબંધન સંસદમાં વિરોધ પ્રદર્શન કરશે

કેન્દ્રીય બજેટમાં રાજ્યો પર વર્ચસ્વ અને ભેદભાવનો આરોપ લગાવીને INDIA એલાયન્સે મોદી સરકાર સામે મોરચો ખોલ્યો છે. આજે વિપક્ષી ગઠબંધનના સાંસદો સંસદમાં વિરોધ પ્રદર્શન કરશે. ત્યારબાદ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જો કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *