
પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક
પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી ટ્રેન હાઈજેક કરી, જાફર એક્સપ્રેસને હાઈજેક કરી 120થી વધુ મુસાફરોને બંધક બનાવી લીધા, સાથે જ ચેતવણી આપી કે કોઈ પણ સૈન્ય અભિયાન ચલાવ્યું તો મુસાફરોને મારી નાખીશું, અત્યાર સુધીમાં પાક આર્મીના 6 જવાનો પણ માર્યા ગયા