
ગુજરાત માં 13 IASની બદલી
ગુજરાત 13 IASની બદલી:રાજકોટ કલેકટર અને જૂનાગઢ મ્યુ. કમિશનરની બદલી, અશ્વિની કુમારની રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ તરીકે બદલી
રાજકોટ કલેકટર પ્રભવ જોશીની બદલી, જૂનાગઢ મ્યુ. કમિશનરને રાજકોટ કલેકટર બનાવાયા
રાજકોટ કલેકટર પ્રભવ જોશીની ગાંધીનગર બદલી થતા તેમના સ્થાને જૂનાગઢના મ્યુ. કમિશનર રહેલા ઓમપ્રકાશને મૂકવામાં આવ્યા છે. ઓમપ્રકાશ હવે રાજકોટના કલેકટર તરીકે ચાર્જ સંભાળશે.


