ગુજરાતમાં આ મામલે નવો રેકોર્ડ બન્યો

ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરી થઈ ગઈ છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે. 3.69 લાખથી વધુ ખેડૂતો પાસેથી 8,295 કરોડ રૂપિયાથી વધુની મગફળી ખરીદાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળીની કુલ 22.84 લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી થઈ.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *