તળાજા થી પાલીતાણા હાઇવે ઉપર અને કુંઢેલી ગામ નજીક નાળા ઉપરથી

તળાજા થી પાલીતાણા હાઇવે ઉપર અને કુંઢેલી ગામ નજીક નાળા ઉપરથી ટ્રક નીચે ખાબક્યો ભાવનગર જિલ્લાના તળાજા થી પાલીતાણા હાઇવે ઉપર અવાર નવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે તેવી જ રીતે આજે ગત રાત્રી દરમિયાન તળાજા તાલુકાના કુંઢેલી ગામથી ઠાડાચ વચ્ચેના રસ્તા ઉપર કોઈપણ અગમ્ય કારણોસર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક નાલા ઉપરથી નીચે ખાબકી હતો જો કે આ અકસ્માતમાં કેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી પરંતુ આ બનાવની સવારે લોકોને જાણ થતા રોડ ઉપર લોકોના ટોળા એકઠા થયા હતા . આમાં આગમ્ય કારણોસર અકસ્માત સર્જાયો હતો જેમાં રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોથી ટ્રક પરથી ગુમાવ્યો હતો અને એક ટ્રક નીચે પછડાતા ખાઈને પડી ગયો હતો જેથી આકસ્માત થય ગયો તો આમા અકસ્માત રાત્રીના સમયે કોઈ પણ અગમ્ય કારણો સર સર્જાયો હોય તેવી હકીકત હાલમાં બહાર આવી રહી છે . . આકસ્માત થય ગયો તો આમા અકસ્માત રાત્રીના સમયે કોઈ પણ અગમ્ય કારણો સર સર્જાયો હોય તેવી હકીકત હાલમાં બહાર આવી રહી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *