‘PAN PAN PAN’ : દિલ્હીથી ગોવા જઈ રહેલી ફ્લાઇટના ઇમર્જન્સી લેન્ડિંગ પહેલાં એન્જિનમાં ટેક્નિકલ ખામી જણાતાં ઇન્ડિગોના પાઇલટે ATCને ‘PAN PAN PAN’ મેસેજ આપ્યો હતો.

‘PAN PAN PAN’ : દિલ્હીથી ગોવા જઈ રહેલી ફ્લાઇટના ઇમર્જન્સી લેન્ડિંગ પહેલાં એન્જિનમાં ટેક્નિકલ ખામી જણાતાં…