“સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે” બાળ ગંગાધર ટિળક ‘સ્વરાજ્ય’ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા

શબ્દ સંકલન:-નિકિતા સક્સેના લોકમાન્ય ટિળકનું નામ ‘બાળ ગંગાધર ટિળક’ હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક…