Rajasthan : આજે રાજસ્થાનમાં નવી સરકારનું શપથગ્રહણ

Rajasthan : ભાજપ નેતા ભજનલાલ શર્મા આજે જયપુરના રામનિવાસ બાગના આલ્બર્ટ હોલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે આ શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે

New government sworn in today in Rajasthan

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *