PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું

PM મોદીને કુવૈતના અમીર શેખ મશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ દ્વારા કુવૈતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક ધ ગ્રેટ’ એનાયત કરવામાં આવ્યું છે. કુવૈત અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ આ સન્માન PMને મળ્યું છે. નોંધનીય છે કે, 43 વર્ષ પછી કોઈ ભારતીય PM કુવૈતની મુલાકાતે ગયા છે.

વધુ વાંચો : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને પ્રથમ અંડર 19 એશિયા કપ જીત્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *