PM વડાપ્રધાન મોદી નવસારી પહોંચ્યા:સૌપ્રથમ આઠ જેટલી લખપતિ દીદીઓ સાથે વાર્તાલાપ કરી દોઢ લાખ મહિલાઓને સંબોધશે

PM
PM

PM વડાપ્રધાન મોદી નવસારી પહોંચ્યા:સૌપ્રથમ આઠ જેટલી લખપતિ દીદીઓ સાથે વાર્તાલાપ કરી દોઢ લાખ મહિલાઓને સંબોધશે

PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે (તા. 07/03/2025)ના રોજ સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપશે. આજે મહિલા દિવસે વડાપ્રધાન મોદી 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવશે. નોંધનીય છે કે, આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *