MANDVI :રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહનું સન્માન કરાયું

MANDVI: માંડવીમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહનું સન્માન કરાયું

MANDVI : બંદરીય માંડવી શહેરમાં હવેલી ચોકમાં આવેલા ચત્રભુજરાયના મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે સતત નવમાં વર્ષે તારીખ 18/07થી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ થયો છે. વ્યાસપીઠ ઉપર કથાકાર મહેશભાઈ ઓઝા દરરોજ સાંજના ૫ થી ૭ દરમિયાન કથા શ્રવણ કરાવી રહ્યા છે. જેનો માંડવીની ધર્મપ્રિય જનતા બહોળી સંખ્યામાં લાભ લઇ રહી છે.

MANDVI ;માંડવીના આષૅ વિદ્યાનિલય ટ્રસ્ટ સંસ્થાના સ્થાપક સ્વામી આત્મસુખાનંદજી અને માંડવીના ધર્મભક્તિ સંસ્કાર કેન્દ્રના અધ્યક્ષ અને જાણીતા ભાગવત કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી ની ઉપસ્થિતિમાં તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ નિવૃત્ત શિક્ષક આગેવાન દિનેશભાઈ શાહનું સન્માન કરવામાં આવેલ હતું.

President’s award winner Dineshbhai Shah was honored at Srimad Bhagwat Jnanayagya in Mandvi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *