LPG સિલિન્ડરના ભાવમાં વધારો

LPG સિલિન્ડરના ભાવમાં વધારો

LPG સિલિન્ડરના ભાવમાં આજે એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના 6.50 વધારા બાદ 1671.50 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *