
શેઠ ખીમજી રામદાસ (KR MANDVI) કન્યા વિધ્યાલય માંડવી કચ્છની દિયા દીપક સોની” સી.ઈ.ટી. પરિક્ષામાં સિધ્ધી મેળવી માંડવી કચ્છ નું ગૈા૨વ વધારેલ
ગુજરાત રાજય પરિક્ષા બોર્ડ દ્વોરા જ્ઞાન શકિત મોડલ સ્કૂલમાં પ્રવેશ યોજના માટે કોમન એન્ટ્રન્સ પરિક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત રાજય માંથી સવા ચાર લાખ જટલા વિધાર્થીઓ એ પરિક્ષા આપેલ હતી જેમાં શેઠ ખીમજી રામદાસ કન્યા વિધ્યાલય માંડવી કચ્છની ‘દિયા દીપક સોની’ એ ૯૬ માર્ક મેળ વી શાળા અને માંડવી નું ગૈા૨વ વધારેલ છે.
KR MANDVI આ અગાઉ દીયા દીપક સોની ને કલા મહાકુંભ ‘ એક પાત્ર અભિનય ‘ માં ” ૬ થી ૧૪ વર્ષની કેટેગરીમાં કચ્છ જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ હતું તેમજ સમગ્ર શાળામાં બેસ્ટ અક્ષર માટે પણ સન્માન મેળવેલ હતું, દીયા જાણીતા એડવોકેટ અને જાયન્ટસ ગુપના પ્રર્વ પ્રમુખ શ્રી દીપક પ્રભુલાલ સોનીની સુપુત્રી છે,
આમ .. દિયા દીપક સોની ‘ ને શાળા પરિવાર તથા સમગ્ર માંડવી શહેર અને ગિરનારા પરજીયા સોની માંડવી જ્ઞાતિ, જાયન્ટસ ગ્રુપ માંડવી નું ગૈા૨વ વધા૨તા શાળ । તેમજ ઠેર ઠેર થી અભિનંદન મળી રયા છે જે દીનેશભાઈ શાહ ની યાદી જણાવે છે.