જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે રહેતા યુવક ગુમ થયાની જાફરાબાદ ટાઉન પોલીસમાં જાહેર થયું હતું

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામેથી 30 વર્ષે યુવક તારીખ 11 2 2023 ના રોજ ગુમ થયો હતો અને તેના ભાઈ વેલાભાઈ કાળાભાઈ દ્વારા જાફરાબાદ ટાઉન પોલીસમાં જાહેર કરવામાં આવ્યું હતું તે દરમિયાન જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા આ યુવકને શોધવા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતીભુપેંદ્રભાઇ કાળાભાઇ કરીર ઉ.વ .૩૦ ધંધો.પ્રા.નોકરી રહે.લુણસાપુરવાળા ને શોધી કાઢતી રાજુલા પોલીસ

ભુપેંદ્રભાઇ કાળાભાઇ કરીર ઉ.વ .૩૦ ધંધો.પ્રા.નોકરી રહે.લુણસાપુર તા.જાફરાબાદ જી.અમરેલી વાળા સીન્ટેક્ષ કંપનીમા નોકરી જવાનુ કહી પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાક જતા રહેલા હોય જેથી તેમના ભાઇ વેલાભાઇ કાળાભાઇ કરીર ઉ.વ .૩૫ ધંધો.પ્રા.નોકરી રહે.લુણસાપુર તા.જાફરાબાદ જી.અમરેલી વાળાએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમા જાણ કરતા જાફરાબાદ પોલીસ સ્ટેશનમા ગુમ નંબર ૦૨/૨૦૨૩ તા .૧૧ / ૦૨ / ૨૦૨૩ ના રોજ ગુમ રજી થયેલ , જેથી પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સા ના માર્ગદર્શન મુજબ હિંડોરણા બીટના હેડ.કોન્સ પારસભાઇ પંડયા તથા રવિભાઇ વરૂ હિંડોરણા બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી તેમજ હ્યુમન સોર્ચ ની મદદથી હિંડોરણા ચોકડી ખાતેથી ગુમ થનારને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *