Gujarat Government Increases Daily Allowance : ફિક્સ પેમેન્ટ મેળવતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર તેમના દૈનિક ભથ્થામાં વધારાની જાહેરાત

Gujarat Government Increases Daily Allowance : ફિક્સ પેમેન્ટ મેળવતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર તેમના દૈનિક ભથ્થામાં વધારાની જાહેરાત

Gujarat Govt Increases Daily Allowance
Gujarat Government Increases Daily Allowance

Gujarat Government Increases Daily Allowance : સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના દૈનિક ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. કામના કલાક સિવાય મુસાફરી ભથ્થા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Government Increases Daily Allowance
Gujarat Government Increases Daily Allowance
Gujarat Government Increases Daily Allowance
Gujarat Government Increases Daily Allowance

Gujarat Government Increases Daily Allowance : કામના કલાકો આધારે લેવાયો નિર્ણય

Gujarat Government Increases Daily Allowance : રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના કામના કલાકો પ્રમાણે દૈનિક ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે અનુસાર, 12 કલાકથી ઓછા કામના કલાકનું ભથ્થું વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યું છે.

Gujarat Government Increases Daily Allowance : આ સિવાય 12 કલાકથી વધુ કામના કલાકો માટે ભથ્થું વધારીને 400 રૂપિયા કરવામાં આવલ્યું છે. રાજ્ય સરકાર ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર અનુસાર મુસાફરી ભથ્થું પણ આપશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *